Posts

Showing posts from July, 2021

The reality of India

  Racism at the root of degeneration! The caste system has been crippling India for years. In this system based on karma, 6 castes - Brahmins, Kshatriyas, Vaishyas and all the survivors were included in the Shudra. But later this system became tight and became based on birth instead of karma and caused a commotion in the society. The worst situation is that of Shudras! Manusmriti has done the work of nurturing all this. This is a corrupt pamphlet on the basis of which the entire Hindu society was run. Why run a society in this book? How does each character live? What to eat What to drink Who to marry? Why sacrifice? Whom to enslave? Who should be fined? Who to teach? Which race should I speak? How much good is gained from animal violence? There are thousands of such fictitious and contrived fables. The fanatics, i.e. the hypocrites, consider this to be a major support of Hinduism and society. Not this religion, this is the root of iniquity. If you read this whole book, will you kno...

ભારત ની વાસ્તવીકતા .......

અધોગતિના મૂળમાં વર્ણપ્રથા !     ભારત દેશને વર્ષો સુધી પાંગળો રાખવાનું કામ વર્ણવ્યવસ્થાએ કરેલ છે. કર્મ આધારે પાડેલી આ વ્યવસ્થામાં ૪ વર્ણ – બ્રાહ્મણ , ક્ષત્રિય , વૈશ્ય અને બાકી બચી ગયા તે તમામનો શુદ્રમાં સમાવેશ થતો હતો. પણ બાદમાં આ વ્યવસ્થા ચુસ્ત બની અને કર્મના બદલે જન્મ આધારિત બની અને સમાજમાં હહાહાકાર મચાવી દીધો. સૌથી વધુ ખરાબ હાલત તો શુદ્રોની કરી !   આ બધાને પોષવાનું કામ “મનુસ્મૃતિ” એ કરેલ છે. આ એક એવી ભ્રષ્ટ પુસ્તિકા છે કે , જેના આધારે આખો હિંદુ સમાજ ચાલતો હતો. આ પુસ્તકમાં   સમાજ કેમ ચલાવવો ? દરેક વર્ણ એ કેવી રીતે રહેવું ? શું ખાવું ? શું પીવું ? કોની સાથે લગ્ન કરવા ? કેમ યજ્ઞ કરવો ? કોને ગુલામ બનાવવા ? કોને કેટલો દંડ દેવો ? કોને શિક્ષણ આપવું ? ક્યા વર્ણ એ કેમ બોલવું ? ક્યા પશુની હિંસાથી કેટલું પુણ્ય મળે ? તેવી જાત જાતની હજારો ફાલતુ અને મનઘડંત એવી કપોળ કલ્પિત   વાતો કરી છે. ને ધર્માંધ એટલે કે પાખંડી આને હિન્દુ ધર્મનો અને સમાજનો મોટો આધાર માને છે. આ ધર્મ નહિ , આ અધર્મનું મૂળ છે.   તમે આ આખું પુસ્તક વાંચો તો ખબર પડે કે આ છે શું ? આટલી હદે પક્ષપ...